એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશનથી પવનની દિશા બદલાવા સાથે ગરમ -સૂકા પવનની અસર ભરૂચ જિલ્લામાં દેખાતાં માર્ચ મહિનામાંથી જ ગરમી શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા હિટ વેવથી આગામી 10 દિવસમાં ગરમીનો પારો વધુ 2 ડિગ્રી વધાવાની આગાહી કરાઈ છે. તે વચ્ચે ગત 11 માર્ચે જિલ્લામાં 37 ડિગ્રી તાપમાન મહત્તમ અને […]

અંકલેશ્વરના કોસમડી પાસેના સીએનજી પમ્પ પર ઇકો કાર માં ગેસ ભરાવવા ગયેલ કાર ના ટાયર માં અજાણ્યા ઇસમો એ ચપ્પુ મારી પંચર કરી દેતા ટાયર બદલતી વખતે અજાણ્યા ઈસમો કાર માં મુકેલ બેગ ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.અંકલેશ્વરમાં રહેતા ગૌરાંગ […]

error: Content is protected !!