પાલેજ જિલ્લા પંચાયતની બેઠક પર સતત ત્રણ વાર ચૂંટણી જીતનાર દંપતી એ રાજીનામું ધરી દીધું, મકબૂલભાઈ અભલી 2 વાર પાલેજ જિલ્લા પંચાયત જીત્યા હતા તેમજ તેમના પત્ની મરિયમ બેન અભલી એક વાર જિલ્લા પંચાયત જીત્યા હતા ચાલુ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાવવા જઈ રહી છે, જેને લઇ વિવિધ રાજકીય પક્ષો […]

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયું છે. કેટલાય વિદ્યાર્થીઓ સારા માર્ક્સ અને ટકા સાથે ઉત્તીર્ણ થયા છે, જ્યારે કેટલાકના માર્ક્સ ઓછા આવ્યા છે તો કેટલાક નાપાસ થયા છે. ઓછા ટકા આવ્યા હોય અને નાપાસ થયા હોય તોપણ નિરાશ થવાની […]

જમ્મુ અને કાશ્મીર : સેંકડો લોકોના જીવ બચાવવા માટે પોતાનો જીવ આપનાર જમ્મુ અને કાશ્મીર પોલીસકર્મી મુદાસિર અહેમદ શેખના પિતા અહેમદ શેખે કહ્યું કે તેમને તેમના પુત્ર પર ગર્વ છે. તેમણે કહ્યું કે તેમનો પુત્ર ક્યારેય પાછો નહીં આવે, પરંતુ તેણે આતંકવાદીઓને બેઅસર કરીને સેંકડો લોકોના જીવ બચાવ્યા. અહેમદ શેખે […]

ઝઘડિયા તાલુકાના મહુવાડા ગામેથી ભરૂચ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રૂ.1.48 લાખની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારુ સાથે એક ઇસમને ઝડપી લીધો હતો. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ એલસીબી પીએસઆઇ જે.એન.ભરવાડ ટીમ સાથે જ તા.22મીના રોજ ઉમલ્લા પોલીસ મથકના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ઝઘડિયા તાલુકાના […]

દહેજ અદાણીથી ટ્રકોમાં નીકળતા ઓસ્ટ્રેલિયન કોલસાને કાઢી લઈ થાનની માટી અને ફ્લાયએશ ભરવાનું કૌભાંડ ભરૂચ LCBએ કાપોદ્રા ગોડાઉનમાંથી ઝડપી પાડ્યું છે. ભરૂચ LCBએ અંકલેશ્વર NH 48 ઉપર કાપોદ્રા પાસે આવેલા ગોડાઉનમાં ઓસ્ટ્રેલિયન કોલસા કૌભાંડને પકડી પાડ્યું છે. લક્ષ્મી સ્ટીલ ગોડાઉનની બાજુમાં મોરબીના દિનેશ પટેલ અને હરેશ ઝાલરીયાએ ગોડાઉન ભાડે રાખ્યું […]

દહેજની જી.એ.સી.એલ કંપનીમાંથી રૂ. 7.80 લાખના પેલેડીયમ કેટાલિસ્ટ પાઉડર ચોરીમાં ઝડપાયેલા 4 આરોપીની તપાસમાં દહેજનો પૂર્વ કોન્સ્ટેબલ જ ગુનેગાર નીકળ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. હાલ અંકલેશ્વર જીઆઇડીસીમાં ફરજ બનાવતા મહાવીરસિંગની પોલીસે ધરપકડ કરી છે.ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ દહેજની જી.એ.સી.એલ કંપનીમાં થયેલા પેલેડીયમ કેટાલિસ્ટ પાઉડર ચોરીના ગુનાને શોધી કાઢવા તપાસમાં […]

ભરૂચ એ ડિવિઝન પોલીસે શ્રવણ ચોકડી ઉપર સિલ્વર સ્કવેર શોપિંગ સેન્ટરમાં સાઈન સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાંથી બે સંચાલકોની ધરપકડ, બે ગ્રાહક, 3 થાઈલેન્ડ અને એક મુંબઈની સેક્સ વર્કર મળી આવી હતી.શહેરના લિંક રોડ ઉપર સિલ્વર સ્કવેર શોપિંગમાં સાઈન સ્પાના ઓથા હેઠળ કૂટણખાનું ચાલતું હોવાની માહિતી […]

• પત્રકાર એકતા સંગઠનના પંચમહાલ જિલ્લા પ્રમુખ ઈસ્માઈલ ઝભા તેમજ જીલ્લાનાં હોદેદારોની આગેવાની હેઠળ… • મનુભાઈ અડવાણી પ્રમુખ સર્વાનુમતે હાલોલ તાલુકા પત્રકાર એકતા સંગઠન પ્રમુખ તરીકે વરણી કરાઇ…. તા 23/05/2022 ને સોમવારના રોજ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં પત્રકાર એકતા સંગઠનની રચના કરવા માટે મિટિંગ યોજાઈ હતી. જેમાં ખાસ પંચમહાલ જિલ્લા […]

error: Content is protected !!