પાલેજ જિલ્લા પંચાયતની બેઠક પર સતત ત્રણ વાર ચૂંટણી જીતનાર દંપતી એ રાજીનામું ધરી દીધું, મકબૂલભાઈ અભલી 2 વાર પાલેજ જિલ્લા પંચાયત જીત્યા હતા તેમજ તેમના પત્ની મરિયમ બેન અભલી એક વાર જિલ્લા પંચાયત જીત્યા હતા ચાલુ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાવવા જઈ રહી છે, જેને લઇ વિવિધ રાજકીય પક્ષો […]

અંકલેશ્વર માં પુનઃ એકવાર ધોળા દિવસે ચોરી ઘટના બની છે. પત્ની લેવા સવારે પતિ વ્યારા ગયો અને તસ્કરો ઘર માં હાથ ફેરો કરી ફરાર થઇ ગયા હતા.અંકલેશ્વર ના નવા બોરભાઠા ગામ ખાતે ભાડાના મકાન માં રહેતા ગામીત પરિવાર સાથે બનાવ બન્યો હતો.અંકલેશ્વર તાલુકાનાં નવા બોરભાઠા ગામ ખાતે પટેલ ફળીયા માં […]

જંબુસર તાલુકાના ટૂંડજ ગામે ગ્રામ પંચાયતમાં અરજી કરનાર યુવાનને મરણતોલ માર ખાઈને કિંમત ચુકાવી પડી હોવાની ઘટના સામે આવી છે. ડેપ્યુટી સરપંચનાં પરિવારનાં 6 સભ્યોએ યુવાનને ઢોર માર મારતા સારવાર માટે વડોદરા ખસેડવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.ટૂંડજ ગામનાં સુરેશ ડાહ્યાભાઈ વાઘેલાએ ગ્રામ પંચાયતમાં કોઈ બાબતે અરજી કરી હતી. જેની […]

લાલપુર. તા ૨૪ જામનગર પત્રકાર એકતા પરિષદ ના પ્રમુખ દ્વારામીટીંગ યોજી લાલપુર તાલુકા પ્રમુખ ઉપ પ્રમુખ ની વરણી કરવામાં આવી છે જામનગર જિલ્લા ઉપ પ્રમુખ જુણેજા ઈલાયતજેમાં તાલુકા પ્રમુખ તરીકે હસન દરવેશ , ઉપ પ્રમુખ નવીન ભાઈ માખેચા.પ્રવીણભાઈ ચાવડામંત્રી અબદુલભાઇ હાલેપોત્રા, ધર્મેન્દ્ર દયાગર. મહામંત્રી સાગરભાઇ ટંકારીયા, દીપકભાઈ ટંકારીયા. આઈ ટી […]

ભરૂચ શહેરના ભથીયારવાડ, કસાઇવાડ વિસ્તારમાં શહેર બી ડીવીઝન પોલીસે દરોડા પાડયા હતા, પોલીસના દરોડામાં ગૌ માસનું કતલ કરી વેચાણ કરતા તત્વોને પોલીસે ઝડપી પાડી જેલના સળિયા ગણતા કરતા ભારે ખળભળાટ મચ્યો છે, બી ડીવીઝન પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા ગૌ માસ વેચાણ કરતા હોવાની માહિતી સામે આવી […]

ભરૂચ શહેરના એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન સહિતના વિસ્તારમાં ભરૂચ પોલીસ દ્વારા જગન્નાથ રથ યાત્રાના રૂટ પર ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100થી વધુ પોલીસકર્મીઓ હાજર રહ્યાં હતાં. આગામી 1 જૂલાઇના રોજ અષાઢી બીજના રોજ શહેરના ફૂરજા વિસ્તારમાંથી દર વર્ષની જેમ ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળશે. ભગવાન […]

એન.એચ.આઈ દ્વારા માંડવા ખાતે 11000 વૃક્ષ વાવેતર સાથે યોગ દિવસ ની ઉજવણી કરી કરી હતી. 40000 હજાર વૃક્ષો નું વાવેતર કરવાનો નિર્ધાર વ્યક્ત કરી હાઇવે ના માર્ગો પર જ્યાં વૃક્ષ ના હોય તેવા ગેપ માં વૃક્ષો વાવી હરિત કરવાનો લક્ષ્યાંક મુકવામાં આવ્યો હોવાનું એન.એચ.આઈ ઓથોરિટી એ જણાવ્યું હતું.અંકલેશ્વર તાલુકાના માંડવા […]

ભરૂચ, ભચાઉ, કચ્છ-ભુજ સહિત ગુજરાતના ભૂગર્ભમાં વર્ષ 2001ના વિનાશક ભૂકંપ બાદ 25 હજાર જેટલા નાના-મોટા આંચકા આવી ગયા છે. કચ્છ પછી ધરતીકંપનો સૌથી વધુ ખતરો 600 કિમી લાંબી નર્મદા ફોલ્ટલાઇન પર રહેલો છે.26 જાન્યુઆરી 2001ના ભૂકંપના આંચકાઓ બાદ વર્ષ 2006માં ગાંધીનગરના રાયસણ ખાતે સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરની સ્થાપના કરવામાં આવી અને […]

પત્રકારો નું સૌથી મોટુ અને શિસ્તબદ્ધ સંગઠન પત્રકાર એકતા પરિષદ નાં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા અને સમગ્ર ટીમ દ્વારા ગુજરાતભર નાં ખૂણે ખૂણે ફરી દરેક જિલ્લા ની કારોબારી ની રચના કરી જિલ્લા પ્રમુખ શ્રી ને જિલ્લા નાં સમાવિષ્ઠ તાલુકાઓ ની કારોબારી ની રચના પૂર્ણ કરવા જણાવ્યું હતું તે પૈકી […]

error: Content is protected !!