પાલેજ જિલ્લા પંચાયતની બેઠક પર સતત ત્રણ વાર ચૂંટણી જીતનાર દંપતી એ રાજીનામું ધરી દીધું, મકબૂલભાઈ અભલી 2 વાર પાલેજ જિલ્લા પંચાયત જીત્યા હતા તેમજ તેમના પત્ની મરિયમ બેન અભલી એક વાર જિલ્લા પંચાયત જીત્યા હતા ચાલુ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાવવા જઈ રહી છે, જેને લઇ વિવિધ રાજકીય પક્ષો […]
politics
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ધીમે ધીમે નજીક આવી રહી છે તેમ BJP સહિત તમામ રાજકીય પક્ષો સક્રિય થઈ ગયા છે. પંજાબમાં આપે તમામ રાજકીય પક્ષોનો ખેલ બગાડ્યા બાદ સત્તા હાસિલ કરતા હવે અરવિંદ કેજરીવાલની નજર ગુજરાત તરફ કેન્દ્રિત થઈ છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આપ-BTP 2.0 નું ગઠબંધન હવે મુલાકાતોનો દોર વધારી […]
ભરૂચ નગર પાલિકાના સભાખંડમાં ગુરૂવારે બજેટ સભા મળી હતી. જેમાં સત્તાપક્ષે ઉઘડતી સિલક રૂ. 28.91 કરોડ દર્શાવી હતી. તો મહેસુલી આવક રૂ. 53.35 કરોડ થવાનો અંદાજ દર્શવ્યો હતો. જ્યારે 153.19 કરોડના વિકાસકામો નગરમાં કરવાનું આયોજન દર્શાવી બજેટ પાસ કરવામાં આવ્યું હતું. બીજી તરફ વિપક્ષે સભામાં જ બજેટની કોપી ફાડીને વિરોધ […]
ગુજરાત રાજ્યની આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈ અત્યારથી જ રાજકારણ ગરમાયુ છે. ભાજપ, કોંગ્રેસ, આપ અને હવે બીટીપી પણ ચૂંટણીને લઈ રાજકીય ગતિવિધિઓમાં તેજ બની ગયું છે. હાલમાં જ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો બાદ આપમાં વધુ આત્મવિશ્વાસ પુરાયો છે ત્યાં ગુજરાતની ચૂંટણીને લઈ આપ અને બીટીપી વચ્ચેની બેઠક નવા ગઠબંધન […]
ગાંધીનગરમાં કોંગ્રેસના નેજા હેઠળ ડેમ હટાવો આદિવાસી બચાવો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં આદિવાસી લોકો તેમના હકો માટે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત લોકો ગાંધીનગર પહોંચ્યા હતા જ્યાં આદિવાસીઓએ સૂત્રોચ્ચારો કરીને બુલંદ અવાજે વિરોધ કર્યા હતા. આદિવાસી લોકોએ સત્તા પક્ષ સામે ગાંધીનગરમાં ભારે વિરોધ કર્યો હતો. ત્યારે ઉમરગામથી અંબાજી સુધી આદિવાસીના પ્રશ્ન માટે […]
*પત્રકાર એકતા સંગઠન* ગુજરાતનું એકમાત્ર 28 જિલ્લાઓ માં તાલુકા સાથેની કારોબારી ધરાવતું એક માત્ર પત્રકાર એકતા સંગઠન નું ડેલિગેશન અગાઉ પત્રકારો નાં હિત માટે રજૂઆત કરેલ મુદ્દા ની વિસ્તૃત ચર્ચા માટે વધુ ફરી એકવાર પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા અને પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગભાઈ પંડ્યા ની પ્રેરક ઉપસ્થિતિમાં શાશક પક્ષ […]
પેનલના 4 સભ્યો વિજેતા, જેમાં આબીદ પટેલને 100 ટકા મતસરપંચના ઉમેદવારના મૃત્યુને લઈ જીતનું જશન નહિ પણ ગમનો માહોલ ભરૂચ તાલુકાના બંબુસર ગામે 4 ટર્મથી બિનહરીફ રહેતા સરપંચ ઉસ્માન પટેલનું ચૂંટણી પેહલા જ મૃત્યુ શુક્રવારે નમાઝ પઢતી વખતે જ હાર્ટ એટેકનો હુમલો આવતા 54 વર્ષીય સરપંચ પદના ઉમેદવાર ઢળી પડતા […]
ગુજરાત(Gujarat): ઊંઝા(Unza)નાં ભાજપ(BJP)નાં ધારાસભ્ય આશાબેન પટેલ(MLA Ashaben Patel)ની તબિયત લથડતા તેમને અમદાવાદ(Ahmedabad) ખાતે ઝાયડસ હોસ્પિટલ(Zydus Hospital)માં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં હતાં. કમનસીબે તેઓ બચી શક્યા નથી અને આજે બપોરે આશાબેન પટેલનું નિધન થયું હતું. મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરના કારણે તેમનું નિધન થયાનું ઝાયડસ હોસ્પિટલ દ્વારા જાણવા મળ્યું હતું.તમને જણાવી દઈએ […]
ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડા મહોત્સવનો ખાસ કાર્યક્રમ યોજાયો : પોલીસે અટકાયત કરી. આજરોજ ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડા મહોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે પક્ષધારી સત્તાને સમર્પિત કરવામાં આવ્યો હતો. ખાડા મહોત્સવ યોજવાનો મુખ્ય ઉદ્દેશ જે ૮૦% ખાડાઓ પૂરાઈ ગયા છે તે અંગે નગરપાલિકાની પોલ ખોલવાનો હતો. […]
ભરૂચ પાલિકાના વોર્ડ નંબર 10 અને તાલુકા પંચાયતની નિકોરાની બંને મહિલા બેઠકો પર રવિવારે યોજાયેલી પેટા ચૂંટણીમાં નીરસ મતદાન જોવા મળ્યું હતું. બપોરે 1 વાગ્યા સુધી નિકોરા બેઠક પર 39.32 % જ્યારે ભરૂચ પાલિકા વોર્ડ નંબર 10 ની મહિલા બેઠક પર માત્ર 16.95 % કંગાળ મતદાન નોંધાયું હતું.તા.3 ના રોજ […]