ગુજરાત(Gujarat): જો તમે બાઇક કે કાર ચલાવતા હોવ તો સાવચેત રહેજો, ટુ-વ્હીલર(Two-wheeler) ચલાવતી વખતે હેલ્મેટ(Helmet) ન પહેરવા અને કાર(Car) ચલાવતી વખતે સીટ બેલ્ટ(Seat belt) ન બાંધવા બદલ પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવશે. જે અંતર્ગત ગુજરાત પોલીસ(Gujarat Police) દ્વારા 6 થી 15 માર્ચ સુધી ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે.આ સમયે જો કોઈ […]

ડીઝીટલ ઇન્ડિયામાં ઓનલાઇન વ્યવહારમાં કેટલાક ભેજાબાજ તસ્કરો ભોળા લોકોનો ઉપયોગ કરીને ઓનલાઇન ચોરી કરતા હોય છે. ત્યારે તાજેતરમાં નર્મદા જિલ્લાના રાજપીપળામાં એક હોટલ સંચાલક ઓનલાઇન ચોરીનો શિકાર બન્યો અને તેના ખાતામાંથી 98 હજાર રૂપિયા ઉઠાવી લીધા જે અંગેની રાજપીપળા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.રાજપીપલા હોટલ ગાર્ડન પ્લાઝા એન્ડ રેસ્ટોરન્ટના સંચાલક […]

બાજુની કંપની અને ટ્રક પણ ભડકે બળી સોલ્વન્ટ ડિસ્ટીલેશનના કારણે ભીષણ આગનું પ્રાથમિક તારણ બાજુમાં આવેલી યોગીરાજ પેકેજીંગ કંપની અને એક ટ્રકને પણ આગે ચપેટે લીધી 15 ફાયર ફાઈટરોએ ફોર્મ અને પાણીનો મારો ચલાવી આગને કાબુ મેળવ્યો અંકલેશ્વર GIDC માં આવેલ મહાકાળી ફાર્માકેમ કંપનીના પ્લાન્ટમાં ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન એકાએક ભીષણ […]

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયમાં નશાનો કાળો કારોબાર વધી ગયો છે. છાશવાર દારૂની બોટલો ઝડપાય છે તેમ હવે ડ્રગ્સના કિસ્સાઓ ઝડપાવવાના બનાવો સામે આવતા જોવા મળી રહી છે, ગુજરાતમાં મુદ્રા પોર્ટ પરથી હજારો કિલ્લોનું ડ્રગ્સ ઝડપાવાનો કિસ્સો એનું તાજુ ઉદાહરણ છે.રાજ્યમાં નશાખોરી તરફ આગળ ધકેલાઈ રહ્યું છે, રોજ કેફીન દ્રવ્યોની તસ્કરી […]

ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે જંબુસરમાંથી નશીલા પદાર્થની ફેક્ટરી ઝડપી પાડી 4 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. સિગામમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખના પોલ્ટ્રી ફાર્મના શેડમાં ટોળકી કેમિકલ મેન્યુફેક્ચરર યુનિટ ઉભું કરી એફેડ્રિન ડ્રગ્સનું ઉત્પાદન કરતી હતી જેમની પાસેથી 730 ગ્રામ એફેડ્રિન ઉપરાંત ડ્રગનું લીકવીડ રો મટીરીયલ પણ કબ્જે કર્યું છે.ભરૂચ SOGના […]

સનસનીખેજ કિસ્સો : પતિએ ગ્લકોઝની બોટલમાં પત્નીને સાઇનાઇડનું ઇન્જેક્સન આપી જીવ લઇ લીધો, તબીબને શંકા જતા પી.એમ અને FSL રિપોર્ટમાં થયો મોટો ઘટસ્ફોટ અંકલેશ્વરના મોતાલી ગામે પતિએ પત્નીને સાઈનાઈડનું ઈન્જેક્શન આપી હત્યા કરી હોવાની એક મહિના બાદ FIR નોંધાઇ.. એક મહિના પહેલા ઓરેન્જ હોસ્પિટલમાં પતિએ જ છાતીમાં દુખાવાની સાથે પત્નીને […]

૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ લેવા અનુરોધ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ભરૂચ : કોરોનાકાળ માર્ચ-૨૦૨૦ થી આજ દિન સુધીમાં માતા અને પિતા બંને ગુમાવનાર બાળકો માટે માસિક રૂ.૪૦૦૦/- આર્થિક સહાય આપતી “મુખ્યમંત્રીશ્રી બાળ સેવા યોજના” અમલમાં છે. કોરોનાકાળ […]

ભરૂચમાં કાર્યરત કલરવ શાળા દ્વારા મનો દિવ્યાંગ બાળકો પાસે રક્ષાબંધનને અનુલક્ષીને રાખડીઓ તૈયાર કરવામા આવી છે. દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરવામા આવેલી રાખડીઓ વેચાણ અર્થે મુકવામા આવી છે. સંસ્થા દ્વારા લોકોને આ રાખડીઓ ખરીદી મનો દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવા અપીલ કરવામા આવી છે.કલરવ શાળામાં 30 વર્ષથી અભ્યાસ કરતી મનો […]

કોઈ પણ એક વ્યક્તિ દ્વારા મૃતદેહને સળગાવી દેવો શકય નથી, કિરીસિંહ જાડેજા સહિત અન્ય સહઆરોપીઓ સાથે આયોજનપૂર્વક હત્યા કરવામાં આવી હોવાની આશંકા.. વડોદરા જિલ્લાના એસઓજીના તત્કાલિન પોલીસ ઇન્સ્પેકટરની પત્ની સ્વિટી પટેલની ચકચારી હત્યાના મામલે પીઆઈ અજય દેસાઇ અને કોંગ્રેસના આગેવાન કિરીટસિંહ જાડેજાના ૧૧ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ૪૯ […]

કરજણના બંગલે હત્યા કરી કિરીટસિંહની બંધ હોટેલ પાસે લાશ સળગાવી 4 જૂનની રાત્રે સાડા બારે ઊંઘમાં જ સ્વીટીનું ગળું દબાવી મારી નાંખી, લાશ છેક બીજા દિવસે સાંજે લઈ જઈ બાળી સ્વીટીની બાજુમાં તેનું બાળક ઊંઘતુ હતું છતાં મર્ડર કર્યું, ગાડીમાં લાશ મૂકીને સાળાને ફોન કરી સ્વીટી ગુમ થયાનું કહ્યું કરજણ […]

error: Content is protected !!