સુરત શહેરના કામરેજ વિસ્તારમાં એક શખ્સ સામે છેતરપિંડીનો ગુનો દાખલ નહી કરવા અને ગુનાના કામમાં બલેનો ગાડી નહી બતાવવા માટે આરોપી પાસેથી કામરેજ પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ જયેશ જયંતિ નીરજની, પો. કો. અલ્પેશ મોતી દેસાઈ અને દિપક હરગોવિંદ દેસાઈ નામનાં પોલીસકર્મીઓએ કેસ પતાવવા બાબતે લાંચ પેઠે 10 લાખ રૂપિયાની માંગણી […]

વિકૃત પતિ પોતાની પત્ની પાસે પોર્ન સાઈટ મુજબ કરાવતો હતો સેક્સ, પત્ની ઇનકાર કરેતો ચારિત્રહીન ગણાવતો, “પોલીસ ફરીયાદ નોંધાઈ” અમદાવાદમાં રામોલ વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોતાના વિકૃત પતિની સેક્સની વિકૃત માંગણીઓથી કંટાળી જઈને આખરે મહિલા હેલ્પલાઈન ની મદદ મેળવી પોતાના પતિ અને સાસરિયા વિરૃદ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. […]

◾️ભરૂચ શહેર “ સી ” ડીવીઝન પો.સ્ટે માં એટ્રોસીટી એક્ટ કલમ મુજબ તા .૧૮ / ૧૨ / ૨૦૨૦ ના રોજ દાખલ કરવામાં આવેલ કંપ્લેન ના સદર ગુનાના કામના આરોપીઓ એ ફરીયાદી જશુભાઇ દયાલભાઇ જાદવ ઉ.વ ૬૫ રહે મ.નં ૫૦૦ અલકનંદા ગેલેક્ષી નારાયણ વિદ્યાવિહાર સ્કુલની સામે ભોલાવ ભરૂચ નાઓને માર મારી […]

ગતરોજ ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાએ પત્ર વિસ્ફોટ કરી પોતે પક્ષમાંથી રાજીનામુ આપ્યાની વાતો વહેતી કરતા ભરૂચ, નર્મદાનું રાજકારણ ગરમાયુ હતું. આદિવાસી વિસ્તારમાં ઇકો સેન્સેટિવ ઝોન સહિતના મુદ્દે નારાજ સાંસદ મનસુખભાઇએ અચાનક જ રાજીનામું ધરી દઈ સોશિયલ મીડિયામાં જાણકારી આપી હતી..!! બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં તેઓએ નાદુરસ્ત તબિયત હોવાના કારણે રાજીનામુ […]

નર્મદા જિલ્લા ના ડેડિયાપાડા ખાતે ફૂડ એન્ડ ડ્રગ્સ ના લાઇસન્સ અપાવવા ના નામે વેપારીઓ પાસે થી પૈસા ઉઘરાવતી ઠગ ટોળકી ઝડપાઈ છતાં પોલીસ દ્વારા અત્યાર સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવા માં આવી નથી. ડેડિયાપાડા માં ગઈ કાલે સાંજે દિજી કોપસ લીગલ કન્સલ્ટન્સી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ના બે વ્યક્તિઓ ને પોલીસ […]

અત્યાર સુધીમાં માસ્ક અભ્યાન હેલ્મેટ અભ્યાન કર્ફ્યુ અભ્યાન માં સરકાર ને કરોડો ની આવક થયા બાદ હવે 31 ડિસેમ્બર થી વધુ ચેટ જો કેમ કે પોલીસ દવારા એક કડકાઈ થી વાહન કાગળો આર.સી. પી.યુ.સી. વાહન ફિટનેસ ની ખુબ કડકાઈ થી ચેકીંગ કરાવવા માં આવશે 31 ડિસેમ્બર સુધી ની મુદ્દત આપવા […]

કરજણ તાલુકાના કરણ ગામે પીવાના પાણીની પાઈપ લાઈન અને નાળાનું ખાતમુહર્ત સૌનો સાથ…સૌનો વિકાસ…સૌનો વિશ્વાસ… સૂત્ર થી કરજણ શિનોર પોરના જનસેવક ધારાસભ્ય અક્ષય પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યુ..આ પ્રસંગે કરણ ગામ સરપંચ ,ગામ પંચાયત ના સભ્યો,ઓગેવાનો,ભાજપના કાર્યકરો અને ગ્રામ જનો ઉપસ્થિત રહ્યા હતા…

ભરૂચ ના મુલદ ટોલ પ્લાઝા સહિત દેશભરમાં ૧ જાન્યુઆરી ૨૦૨૧ થી ફોર વ્હિલર સહિતના વાહનો માટે ફાસ્ટેગ ફરજિયાત થશે. ફાસ્ટેગ વગર ના વાહન ચાલકો ને ૧ જાન્યુઆરી થી ડબલ રૂપિયા વસૂલવામાં આવશે જેના પગલે ગોલ્ડન બ્રિજ પર ટ્રાફિક નું ભારણ વધશે. જે લોકોએ ફાસ્ટેગ નથી લગાવ્યા તેમણે બે (૨) ગણી […]

વાઇરલ થયેલા વિડીયોથી ધમાચકડી – શેરડી ઠુસી ઠુસીને ભરતા એક્સેલના પાટા તૂટી જતા સર્જાઈ ઘટના – ચાલુ ટ્રકે ઘટના ઘટી હોત તો અન્ય વાહનો નું શુ હાલત થાત? – ઝઘડિયા રોડ પર ઓવરલોડેડ વાહનો બેફામ દોડી રહ્યા હોવાની અવારનવાર બુમો ઉઠે છે. ત્યારે મંગળવારે મુખ્ય માર્ગ પર ઓવરલોડેડ શેરડી ભરેલી […]

રાજપીપળા વિસાવગા ફળિયામાં જુગારના અડ્ડા પર રેડ કરતા દોડધામ સાત (૭) ખાનદારી નબીરાઓ ઝડપાયા.. રાજપીપળા વિશાવગા ફળિયામાં જુગારના અડ્ડા પર રેડ કરતા દોડધામ મચી જવા પામી હતી. જેમાં (૭) સાત જેટલા ખાનદાની નબીરાઓ ઝડપાયા હતા. આ અંગે રાજપીપલા પોલીસ મથકે ફરિયાદી અ.હે.કો પ્રકાશભાઈ રામભાઈ રાજપીપળા એ જાતે ફરિયાદી બની સાત […]

error: Content is protected !!