વાલિયા તાલુકા કોંગ્રેસે એક વર્ષથી કાયમી મામલતદાર અને તાલુકા વિકાસ નહિ હોવાથી પ્રજાને પડતી તકલીફો મુદ્દે આવેદનપત્ર પાઠવ્યું હતું. સાથે જ અસહ્ય મોંઘવારીમાં તાત્કાલિક ઘટાડો નહિ કરાઈ તો પ્રજા જોડે રહી રસ્તા રોકો આંદોલન છેડવાની પણ ચીમકી ઉચ્ચારાઇ છે.વાલિયા તાલુકામાં છેલ્લા એક વર્ષ ઉપરાંતના સમયથી કાયમી મામલતદાર અને તાલુકા વિકાસની […]

ઝઘડિયાની સુએજ ગટરલાઈન વારંવાર લીકેજ થાય છે અને જાહેરમાં ગંદુ પાણી વહી રહ્યું છે. છેલ્લા એક માસ કરતા વધુ સમયથી ઝઘડિયાના ગ્રીનપાર્ક સોસાયટીમાં ગટરલાઈન જાહેરમાં મળમૂત્ર ગંદા પાણી સાથે વહી રહી છે. સ્થાનિક રહીશોએ ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયત, તાલુકા વિકાસ અધિકારી સહિતનાને વારંવાર રજૂઆત બાદ પણ તેનો નિકાલ લાવવામાં […]

ભરૂચના નેશનલ હાઇવે નં- 48 ઉપર આવેલા સરદાર બ્રિજ ઉપર કોઈને કોઈ કારણસર હંમેશા ટ્રાફિક જામના સર્જાતો હતો.જેના કારણે ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ ઉપર ટ્રાફિકનું ભારણ વધતા તેની સમાંતર સરકારે અંદાજિત 400 કરોડના ખર્ચે નર્મદા મૈયા બ્રિજનું નિર્માણ કરીને લોકોની સુખાકારી માટે ખુલ્લો મુક્યો છે. જેના કારણે નાના વાહન ચાલકો અહીંયાથી […]

કેવડિયા પ્રવાસન ધામ બનશે ત્યારે સ્થાનિક લોકો માટે રોજગારીના દ્વાર ખુલશે. જેમાં કોઈ મકાઈ વેચશે, પાણીની બોટલો વેચશે, કોઈ ચા નાસ્તાની લારીઓ ચલાવશે તેવા લોકોએ સપના જોયા હતા. પરંતુ જ્યારથી આ પ્રવાસન સ્થળ શરૂ થયું ત્યારથી સ્થાનિક લોકો માટે ઊપાધીનું ઘર બની ગયું છે. લોકો રોજે રોજ વિરોધ કરવા રસ્તાઓ […]

પાણીની લાઈન સાથે ગટરના ગંદા પાણી ભળતાં રોગચાળાની દહેશત…!! આમોદ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર ત્રણ માં આવેલ ભીમપુરા રોડ નવી વસાહત વિસ્તારમાં છેલ્લા નવ વર્ષથી ગટરના ગંદા પાણી સાથે પીવાના પાણીની લાઇન જાય છે જે ગટરનું ગંદુ પાણી પીવાના પાણીમાં પણ ભરી જતા વિસ્તારના રહીશોને ગંદુ દુર્ગંધ મારતું પાણી પીવાનો […]

ભરૂચ જિલ્લાના ૧૨(બાર) ગામોમાં સો ટકા રસીકરણ કરાયું ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ભરૂચઃગુરૂવારઃ- ભરૂચ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી આવી રહેલી કોવિડ-૧૯ કોરોના વાઇરસની રસીકરણની કામગીરીમાં સિમાચિહ્નરૂપ ૧૨(બાર) ગામોમાં સો ટકા રસીકરણ કરવામાં આવ્યું હોવાનું આરોગ્ય વિભાગ તરફથી જણાવાયું છે. ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાના […]

ભરૂચ જિલ્લામાં ધરતીપૂત્ર સન્માનદિનની ઉજવણી કરાશે ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ જિલ્લાના વાલીયા, ભરૂચ અને જંબુસર ખાતે યોજાનારા કાર્યક્રમો ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ કાર્યક્રમ ઉચ્ચપદાધિકારીઓ અને મહાનુભાવોની હાજરીમાં યોજાશે ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ભરૂચઃ ગૂરૂવારઃ- પાંચ […]

૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ લેવા અનુરોધ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ભરૂચ : કોરોનાકાળ માર્ચ-૨૦૨૦ થી આજ દિન સુધીમાં માતા અને પિતા બંને ગુમાવનાર બાળકો માટે માસિક રૂ.૪૦૦૦/- આર્થિક સહાય આપતી “મુખ્યમંત્રીશ્રી બાળ સેવા યોજના” અમલમાં છે. કોરોનાકાળ […]

ભરૂચમાં કાર્યરત કલરવ શાળા દ્વારા મનો દિવ્યાંગ બાળકો પાસે રક્ષાબંધનને અનુલક્ષીને રાખડીઓ તૈયાર કરવામા આવી છે. દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરવામા આવેલી રાખડીઓ વેચાણ અર્થે મુકવામા આવી છે. સંસ્થા દ્વારા લોકોને આ રાખડીઓ ખરીદી મનો દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવા અપીલ કરવામા આવી છે.કલરવ શાળામાં 30 વર્ષથી અભ્યાસ કરતી મનો […]

error: Content is protected !!