કૃપીયા ભડકાવ, કોમી, વૈમનસ્ય, અફવા કે અરાજકતા, અશાંતિ ફેલાવવા વાળી પોસ્ટ મૂકી તો થઈ જશો લોકઅપ ભેગાFB, ટ્વિટર, વોટ્સએપ, ઇસ્ટ્રાગ્રામ, સ્નેપચેટ જેવી સોશ્યલ સાઇટ ઉપર અસમાજિકતાનો સંદેશો ફેલાવતા તત્વો ઉપર અલગ અલગ ટીમોની સતત નજર અમદાવાદ ધંધુકાના કિશન ભરવાડની હત્યા બાદ કેટલાક લોકોનો પોસ્ટ-ટીપ્પણીથી સુલેહ-શાંતિ ભંગ કરવાનો પ્રયાસ ડામવા પોલીસ […]

દહેજની રાલીઝ ઈન્ડિયા કંપની માં ચાલી રહેલ કન્સ્ટ્રકશન સાઈડ ઉપર એક પરપ્રાંતિય મહિલા કડિયા કામે ગઈ હતી. જ્યાં સિદ્ધિ કન્સ્ટ્રકશન કંપનીના સુપરવાઈઝરની તેની ઓફિસમાં બોલાવી દુષ્કર્મ આચર્યું હતું. તે ઉપરાંત ઘટના અંગે કોઈને જાણ ન કરે તે માટે તેના પતિની હત્યા કરી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી. તેમજ તેને […]

જવેલર્સે બુમરાણ મચાવી પડકાર ફેક્તા ત્રણેય ભાગ્યા પોલીસે ઝાડેશ્વર તુલસીધામ વિસ્તારમાંથી એક શકમંદને પકડી પાડ્યો, ચાર લૂંટારું હોવાની આશંકા ગત ફેબ્રુઆરીમાં પણ આ જવેલર્સને ત્યાં સૂટબુટમાં કારમાં IT અધિકારી તરીકે ઠગ આવી રૂ. 2 લાખના દાગીના લઈ ગયો હતો ભરૂચના ઝાડેશ્વર રોડ પર શ્રી નિકેતન પ્લાઝા શોપિંગ સેન્ટરમાં સ્થિત સુંદરમ […]

– પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાના કાર્યક્રમની ઉજવણી હોસ્ટેલ ગ્રાઉન્ડ ભરૂચ ખાતે યોજાશે – અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબત વિભાગના રાજયકક્ષાનામંત્રી ગજેન્દ્રસિંહ પરમારના વરદહસ્તે ધ્વજવંદજ થશેઆગામી તા.૨૬મી જાન્યુઆરી-૨૦૨રને મંગળવારના રોજ સવારે ૯:૦૦ કલાકે પ્રજાસત્તાક દિનની જિલ્લાકક્ષાના કાર્યક્રમની ઉજવણી હોસ્ટેલ ગ્રાઉન્ડ – ભરૂચ ખાતે યોજાશે. પ્રજાસત્તાક દિન નિમિત્તે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની […]

– ‘ચાલો ચૂંટણી પ્રક્રિયાને સમાવિષ્ટ, સુગમ અને સહભાગી બનાવીએની થીમ પર ઉજવાશે – રાષ્ટ્રીય મતદાતા દિવસની વર્ચ્યુલી (ઓનલાઈન) યોજાનાર કાર્યક્ર્મમાં ભરૂચ જિલ્લાની જનતાને જોડાવા અનુરોધભારતના ચૂંટણીપંચની સુચનાનુસાર જિલ્લામાં બારમા “રાષ્ટ્રીય મતદાતા દિવસ”ની વર્ચ્યુલી ઉજવણી કરવામાં આવશે. જિલ્લા હેડક્વાટર્સ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાતા […]

પત્રકાર એકતા સંગઠન – ગીર સોમનાથ આજે ગીર સોમનાથ જિલ્લા પત્રકાર એકતા સંગઠન ની બેઠક સુત્રાપાડા ખાતે કોમ્યુનિટી હોલ માં યોજાઈ હતી, વરિષ્ઠ પત્રકારો ની હાજરી અને પ્રદેશ અધ્યક્ષ નાં સાનિધ્યમાં બેઠક યોજાઇ.. પ્રદેશ આઇ.ટી સેલ માં અરુણભાઈ જેબર ની નિમણુક… પ્રદેશ કારોબારી માટે સરદારસિંહ ચૌહાણ અને મહમદભાઈ સોરઠીયા સર્વાનુમતે […]

કરજણ તાલુકાના મેસરાડ ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પર BKPL ક્રિકેટ ટુર્નામેન્ટનું કરજણ પોર શિનોરના ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે રંગારંગ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રભક્તિના ગીત સાથે બન્ને ટીમો મેદાન પર પહોંચી હતી. શુક્રવારે ઢળતી સાંજે મેસરાડ ગામના હરિયાળા ક્રિકેટ મેદાન પર આંખોને આંજી નાખતી આતશબાજી વચ્ચે ધારાસભ્ય અક્ષય પટેલે ટોસ ઉછાળી […]

રાત્રિ કરફયુની હાલની જે સમયાવધિ તા.રર-૧-ર૦રરના સવારે ૬ વાગ્યે પૂર્ણ થાય છે તે વધુ ૭ દિવસો માટે લંબાવીને તા ૨૯ જાન્યુઆરી ૨૦૨૨ સુધીની કરવામાં આવી છે ૮ મહાનગરો ઉપરાંત ૧૯ નગરોમાં તારીખ ૨૨ મી જાન્યુઆરી થી દરરોજ રાત્રિના ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધીના રાત્રિ કરફયુનો અમલ તા.૨૯ જાન્યુઆરી સુધી […]

– “અરજદારની ઉંમર ૫૦(પચાસ) વર્ષથી વધુ ન હોવી જોઈએ” કલેક્ટર કચેરી ખાતે ૧૧(અગિયાર) માસની મુદ્દત પુરી થતાં કરાર આધારિત કાયદા અધિકારીની ૧૧ માસની મુદ્દત માટે નિમણૂંક કરવા અંગેની અખબારી યાદી તા.૦૪/૦૧/૨૦૨૨ અને તા.૦૬/૦૧/૨૦૨૨ થી બહાર પાડવામાં આવેલ હતી. જેમાં મુદ્દા નં.૧ માં અરજદારની ઉંમર-૪૦(ચાલીસ) વર્ષથી વધુ હોવી જોઈએ નહી તેવુ […]

– જિલ્લા કોંગ્રેસ સમિતિએ પત્રકાર પરિષદ યોજી કોરોના અસરગ્રસ્તો ના મદદ કરવાનો પ્રયાસ કરાયો. – શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોના મહામારીમાં દરમિયાન મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રૂપિયા ચાર લાખનો સરકારી સહાય ચુકવાની માંગ.ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ કોરોના મહામારીના અસરગ્રસ્ત લોકોને મદદ કરવાના ઉદ્દેશ સાથે કોંગ્રેસ કાર્યલય ખાતે એક પત્રકાર પરિષદ […]

error: Content is protected !!