ભરૂચમાં કસાઈઓ સામે પોલીસે લાલઆંખ કરી, ૬ સ્થળેથી ગૌ માસનું વેચાણ કરતા ૬ ઝડપાયા એક વોન્ટેડ..!!

Views: 6
0 0

Share with:


Read Time:1 Minute, 28 Second

ભરૂચ શહેરના ભથીયારવાડ, કસાઇવાડ વિસ્તારમાં શહેર બી ડીવીઝન પોલીસે દરોડા પાડયા હતા, પોલીસના દરોડામાં ગૌ માસનું કતલ કરી વેચાણ કરતા તત્વોને પોલીસે ઝડપી પાડી જેલના સળિયા ગણતા કરતા ભારે ખળભળાટ મચ્યો છે, બી ડીવીઝન પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા ગૌ માસ વેચાણ કરતા હોવાની માહિતી સામે આવી હતી.

પોલીસના દરોડામાં (૧) ગુલામ મૂર્તઝા મહંમદ કુરેશી રહે,ભથીયાર વાડ, રજા મસ્જીદ પાસે ભરૂચ (૨) ગુલામ કાદર ઉર્ફે અલ્લારખા નૂરમહંમદ કુરેશી રહે,રજા મસ્જીદ ભથીયાર વાડ ભરૂચ (૩) અખ્તર ઉર્ફે કાલુભાઈ ગુલામ કાદર ઉર્ફે અલ્લારખા કુરેશી રહે ,રજા મસ્જીદ ભથીયાર વાડ (૪) ઉવેશ ઉસ્માન ગની મહંમદ કુરેશી રહે કસાઈવાડ ભરૂચ (૫) અનવર હુસેન ઇબ્રાહિમ કુરેશી રહે,કસાઈવાડ ભરૂચ (૬) ઇમરાન રહેમાન કુરેશી રહે કસાઈવાડ ભરૂચ નાઓને ઝડપી પાડયા હતા તેમજ મામલે સિદ્દીક નૂરમહંમદ કુરેશી સહિતના આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

ભરૂચમાં કસાઈઓ સામે પોલીસે લાલઆંખ કરી, ૬ સ્થળેથી ગૌ માસનું વેચાણ કરતા ૬ ઝડપાયા એક વોન્ટેડ..!!
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published.

Next Post

જામનગર પત્રકાર એકતા પરિષદ ના પ્રમુખ દ્વારા મીટીંગ યોજી તાલુકા પ્રમુખ-ઉપ પ્રમુખ ની વરણી કરાઈ

Sat Jun 25 , 2022
Share with: લાલપુર. તા ૨૪ જામનગર પત્રકાર એકતા પરિષદ ના પ્રમુખ દ્વારામીટીંગ યોજી લાલપુર તાલુકા પ્રમુખ ઉપ પ્રમુખ ની વરણી કરવામાં આવી છે જામનગર જિલ્લા ઉપ પ્રમુખ જુણેજા ઈલાયતજેમાં તાલુકા પ્રમુખ તરીકે હસન દરવેશ , ઉપ પ્રમુખ નવીન ભાઈ માખેચા.પ્રવીણભાઈ ચાવડામંત્રી અબદુલભાઇ હાલેપોત્રા, ધર્મેન્દ્ર દયાગર. મહામંત્રી સાગરભાઇ ટંકારીયા, દીપકભાઈ ટંકારીયા. […]
જામનગર પત્રકાર એકતા પરિષદ ના પ્રમુખ દ્વારા મીટીંગ યોજી તાલુકા પ્રમુખ-ઉપ પ્રમુખ ની વરણી કરાઈ

You May Like

error: Content is protected !!