Share with:


Share with: ****ભરૂચ મામલતદાર સુશ્રી રોશની પટેલના અધ્યક્ષપદે મંગલેશ્વરમાં યોગ દિવસની ઉજવણી કરાઈ*** * ભરૂચ: મંગળવાર: વિશ્વભરમાં દર વર્ષે ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ૮માં સંસ્કરણમાં ‘માનવતા માટે યોગ’ની થીમ પર આયોજિત કરાયો હતો.જે અન્વયે ભરૂચ જિલ્લામાં પણ તાલુકા […]

Share with:


Share with:


Share with:ભરૂચ શહેરમાં છેલ્લાં કેટલાંય વર્ષ ઉપરાંતથી ભુગર્ભ ગટર યોજનાની કામગીરી ચાલી રહી છે. જોકે, હવે ચોમાસુ માથે છે ત્યારે ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા શહેરના બાકી કામોને વહેલી તકે પુર્ણ કરવાની કવાયત હાથ ધરાઇ છે. જેના ભાગરૂપે ભરૂચના કુકરવાડા જવાના રોડ પર ગેલાની તળાવ પાસે પાઇપ લાઇન નાંખવા માટે […]

Share with:


Share with:


Share with:અંકલેશ્વર શહેર પોલીસ મથકે છેલ્લા 3 વર્ષ થી લૂંટ અને ચોરી નો વોન્ટેડ આરોપી દાહોદ થી ઝડપાઈ જવા પામ્યો હતો. પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમ દાહોદ ખાતે થી ચોક્કસ માહિતી આધારે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર પોલીસ મથકે ચોરી અને લૂંટ ના બે ગુના માં વોન્ટેડ હતો. પેરોલ ફર્લો સ્કોર્ડ […]

Share with:


Share with:


Share with:કેવડિયા વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે સજજ બની ગયું છે તેવામાં સોમવારની મોડી રાત્રે કેવડિયામાં ભૂકંપનો હળવો આંચકો આવ્યો હતો. રાત્રે 10ઃ07 કલાકે આવેલાં ભૂકંપના હળવા આંચકાનું એપી સેન્ટર કેવડિયાથી 12 કિ.મી. દૂર નોંધાયું હતું.કેવડિયામાં નર્મદા ડેમ તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલાં છે. બંને માળખાઓને ભૂકંપપ્રુફ બનાવવામાં આવ્યાં છે. […]

Share with:


Share with:


Share with:141 વર્ષમાં પહેલી વખત ભરૂચના ગોલ્ડન બ્રિજમાં 4633 ફૂટની ગ્રીન કાર્પેટ બિછાવવામાં આવી અને ભરૂચ અને ગુજરાતના ગૌરવ એવા ગોલ્ડનબ્રિજ ઉપર પ્રથમ વખત વિશ્વ યોગદિવસની ઉજવણી કરવામાં આવી હતી.સોમવારે બપોરે 12 કલાકથી મંગળવારે બપોરે 12 કલાક સુધી ગોલ્ડનબ્રિજ વાહનો માટે બંધ કરી દેવાયો હતો અને આ ઐતિહાસિક અને આઇકોનીક […]

Share with:


Share with:


Share with:અગ્નિપથ યોજનાના વિરોધમાં બિહારમાં ચાલતા આંદોલનને ઔદ્યોગિક નગરી અંકલેશ્વર અને ભરૂચ જિલ્લામાં અસર વર્તાવી છે. અંકલેશ્વરથી વતન જવા માંગતા અને બિહારથી પરત અંકલેશ્વર આવવા માંગતા કામદારો-શ્રમિક પરિવારો જે તે સ્ટેશનો ઉપર છેલ્લા બે ત્રણ દિવસથી ધામા નાખી બેઠા છે. બિહારમાં અગ્નિપથ યોજનાને પગલે આંદોલનકારીઓ રેલવેને નિશાન બનવી રહ્યા હોવાથી […]

Share with:


Share with:


Share with:પત્રકારો નું સૌથી મોટુ અને શિસ્તબદ્ધ સંગઠન પત્રકાર એકતા પરિષદ નાં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા અને સમગ્ર ટીમ દ્વારા ગુજરાતભર નાં ખૂણે ખૂણે ફરી દરેક જિલ્લા ની કારોબારી ની રચના કરી જિલ્લા પ્રમુખ શ્રી ને જિલ્લા નાં સમાવિષ્ઠ તાલુકાઓ ની કારોબારી ની રચના પૂર્ણ કરવા જણાવ્યું હતું તે […]

Share with:


Share with:


Share with: અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડના ભાટવાડ વિસ્તારમાં આવેલા જુનેદ કોમ્પ્લેક્ષના રહેણાંક મકાનમાંથી ભરૂચ એસ.ઓ.જી.પોલીસે 10 કિલોથી વધુનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સને ઝડપી પાડ્યો છે.​​​​​​​નશાના સોદાગરો દ્વારા ગુજરાત રાજ્યમાં મોટાપાયે નશીલા પદાર્થ ઘૂસાડવામાં આવી રહ્યા છે, જેને પગલે નશાખોરીની […]

Share with:


Share with:


Share with: ભરૂચ તાલુકાના ટંકારિયા ગામે પાણીની ટાંકી સામે હાઇસ્કૂલની દિવાલ પાસે જાહેરમાં જુગાર રમતાં જુગારિયાઓને ઝડપી પાડવા પાલેજ પોલીસે દરડો પાડ્યો હતો. જોકે, ચાર જુગારિયા ઝડપાઇ ગયાં હતાં. જ્યારે 4 જણા નાસી ગયાં હતાં. પોલીસે જુગારિયાઓ પાસેથી રોકડા 14 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની […]

Share with:


Share with:


Share with:કબીરવડ ખાતે જિલ્લા કક્ષાનો મુખ્ય યોગ ઉજવણી કાર્યક્રમ યોજાશે…….. ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ, કબીરવડ અને નવનિર્મિત એક્સપ્રેસ હાઈવે જેવા આઈકોનિક સ્થળોએ યોગ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવશે ભરૂચ: તા.૨૧મી જૂન વિશ્વ યોગ દિનની ઉજવણીને અનુલક્ષીને જિલ્લા કલેકટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાગૃહમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં મીડિયા પ્રતિનિધિઓ […]

Share with:


error: Content is protected !!