Share with:


Share with: શહેરને હેપ્પી, ગ્રીન અને ક્લીન બનાવવાની નવતર પહેલ……. ભરૂચ : જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાના વિઝન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભરૂચને શ્રેષ્ઠ અને રહેવાલાયક બનાવવાના નવતર અભિયાન ‘માય લિવેબલ ભરૂચ’ની આજથી શરૂઆત થઈ છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ અભિયાનનો શુભારંભ દહેજથી કરાવ્યો છે. CSR હેઠળ ભરૂચને રહેવા યોગ્ય બનાવવા, […]

Share with:


Share with:


Share with: રાજકોટ ઓટો રીક્ષા એસોશીએશન દ્વારા તારીખ 19/6/2022 રવિવારના રોજ સાંજે 5 થી 8 વાગ્યે મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ તેમજ ટ્રાફિક જન જાગૃતિ અભિયાન ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમનું આયોજન ઠાકોરજી આરકેડ દેવપરા ચોક થી આગળ એસ.બી.આઇ બેન્ક ની આગળ કોઠારીયા મેન રોડ રાજકોટ ખાતે કરવામાં […]

Share with:


Share with:


Share with:વાગરા તાલુકાના વોરસમની ગામની સબા સિરાજ બંગલીવાલા કે જેનું ધોરણ 10 માં 97.92 પર્સેન્ટાઇલ લાવી ગામનું ગૌરવ વધાર્યું છે. સબા સિરાજ બંગલીવાલાને શાળા પરિવાર તેમજ તેના સમગ્ર ગામ અને પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવેલ હતા અને ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે એવી દુઆ પણ કરી હતી. Share with:

Share with:


Share with:


Share with:ભરૂચમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની અને GETCO દ્વારા સમારકામની શરૂઆત કરાઈ હતી. ત્યારે શનિવારે અડધા ભરૂચમાં 9 કલાકનું શટડાઉન લઈ 66 KVના 2 સબસ્ટેશન પર અગત્યનું કામ હાથ ધરાશે. આકરી ગરમીમાં વીજ કંપનીના મેજર મેઇન્ટેનન્સને લઈ અડધું ભરૂચ વીજળી અને આખું શહેર પાણી વગર તડપશે.ભરૂચમાં વીજ કાપ શનિવારે રાખવામાં […]

Share with:


Share with:


Share with:ભારતની પ્રથમ બુલેટ ટ્રેન પરીયોજના આગળ વધી રહી છે. બે દિવસ પેહલા જ રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે સુરત NHSRCLની સાઇટની મુલાકાત લીધી હતી અને પ્રોજેક્ટની 31 મે 2022 સુધીની પૂર્ણ થયેલી કામગીરીની માહિતી પ્રદાન કરી હતી. ત્યારે બુલેટ ટ્રેનના ભરૂચ સ્ટેશનનો ફર્સ્ટ લુક જારી કરવામાં આવ્યો છે. રૂ.65.50 કરોડના ખર્ચે […]

Share with:


Share with:


Share with:અંકલેશ્વરમાં યુવા નિધિ કંપનીમાં રોકરણકારોને ઊંચું વ્યાજ આપવાની લાલચ આપી રૂપિયા 29 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. આ મામલે બેંકના એમડી સહીત ચાર ગઠિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આર.બી.આઈ.ની મંજૂરી લઈ યુવા નિધિ કંપનીના એમ.ડી. અતુલકુમાર સિંઘ રાજપુત, ડેપ્યુટી એમ.ડી. શુશીલ શ્રીવાસ્તવનાએ ફાયનાન્સની કંપની ખોલી હતી. આ ભેજાબાજોએ […]

Share with:


Share with:


Share with:આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ CBIC દ્વારા 8 જૂનના રોજ ‘ડ્રગ ડિસ્ટ્રક્શન ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે દેશમાં 14 અલગ-અલગ સ્થળે આશરે 42,000 કિલોગ્રામ માદક દ્રવ્યોનો નાશ કરવામાં આવ્યો હતો. જેને લઈ ગુજરાત કસ્ટમ્સ દ્વારા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના ઔદ્યોગિક વસાહત […]

Share with:


Share with:


Share with:વિશ્વની સૌથી મોટી વ્હેલ શાર્કના 30 ફૂટના એર બલૂન થકી શાળા પરિવાર તરફથી મહાસાગર બચાવોના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે આનંદ નિકેતન, ભરૂચ કેમ્પસના તમામ વિદ્યાર્થીઓ પોતાની કુશળતા અને મહાસાગર પ્રત્યેની પોતાની રૂચિ વિવિધ પ્રવૃતિઓ થકી લોકોની સમક્ષ રજૂ કરશે. જેમાં શિક્ષણ અને કલાનો સમન્વય જોવા મળશે. […]

Share with:


Share with:


Share with:ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલ આરતી ઈન્ડસ્ટ્રીઝ અલગ-અલગ પ્રકારના કેમિકલનુ ઉત્પાદન કરે છે. કંપનીમાં ફરજ બજાવતા એસોસિયેટ ફેમિલી કર્મચારીઓ દ્વારા છેલ્લા બે દિવસથી કંપની મેનેજમેન્ટમાં નવા લદાયેલા નિયમનો વિરોધ કરી રજૂઆત કરવામાં આવી રહી છે. કર્મચારીઓએ જણાવ્યું હતું કે હાલમાં જે કર્મચારીઓ કંપનીમાં ફરજ બજાવે છે તેમને અન્ય કંપનીમાં જવા માટે […]

Share with:


Share with:


Share with:અંકલેશ્વરમાં નાના વાહનોની અવરજવર માટે બનાવવામાં આવેલાં આમલાખાડી અંડરબ્રિજમાં વિશાળ ટ્રેલર ફસાય જતાં અન્ય વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. અંકલેશ્વરમાં પીરામણ ગામ નજીક આમલાખાડીનો અંડરપાસ આવેલો છે. આ અંડરપાસમાંથી નાના વાહનોની અવરજવર રહેતી હોય છે. આ અંડરપાસમાં વિશાળ ટ્રેલર ફસાય જતાં બ્રિજના માળખાને નુકશાન થયું છે.કન્ટેનર લઇને પસાર […]

Share with:


error: Content is protected !!