Share with:ઝઘડિયા તાલુકાના અવિધા ગામે દારુ બનાવવાના અખાધ ગોળના જથ્થા સાથે એક વેપારી ઝડપાયો હતો, જ્યારે ગુંડેચા ગામ નજીકથી શંકાસ્પદ ડિઝલનો જથ્થો ઝડપાયો હતો. રાજપારડી પીએસઆઇ જી.આઇ.રાઠોડને મળેલ બાતમી મુજબ ગુંડેચા ગામના બસ સ્ટેન્ડ પાસેથી એક બોલેરો ગાડીમાં પ્લાસ્ટિકના ચાર કાર્બામાં શંકાસ્પદ અને ચોરીનું મનાતું 180 લિટર જેટલું ડિઝલ લઇને […]
Share with:વાગરા તાલુકાના મુલેર ગામમાંથી ભરૂચ એસ.ઓ.જી.પોલીસે બે બોગસ તબીબોને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે તબીબો પાસેથીમેડીકલ સાધનો મળી કુલ રૂપિયા 27 હજારથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.ભરૂચ એસ.ઓ.જી પોલીસ મથકનો સ્ટાફ એ.ટી.એસ ચાર્ટર મુજબની કામગીરીના પેટ્રોલીંગમાં વાગરા તાલુકામાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે આમોદ રોડ […]
Share with:ભરૂચ જિલ્લામાં ઘણા સમય બાદ વીજ કંપનીએ ગેરકાયદેસર વીજળી મેળવતા લોકો ઉપર તવાય બોલાવેલ નહિ.ત્યારે વાલિયા તાલુકાના અમુક ગામોમાં વીજચોરી થતી હોવાથી લાઈનલોસ થતા આ બાબતે બાતમી મળતા બાતમીના આધારે ડિજીવીસીએલ વડી કચેરી અને અંકલેશ્વર વિભાગીય કચેરી દ્વારા જબુગામ, મેરા, ભરાડિયા, મોખડી સહિત અન્ય ગામોમાં વીજ દરોડા પાડ્યા હતા.જેમાં […]
Share with:અંકલેશ્વર ઓએનજીસી કોલોની નજીક ટ્રેલર અને સ્કોર્પિયો ગાડી વચ્ચે અકસ્માત સજર્યો હતો. ઓએનજીસી ઓવર બ્રિજના ધાર પાસે અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વર ઓએનજીસી કોલોની નજીક ઓએનજીસી ઓવરબ્રિજ પાસે ગત રાત્રી ના ટર્નીંગ પર કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રાત્રી ના બ્રિજ ના છેડા પાસે આવી રહેલ ટ્રેલર સાથે […]
Share with:ભરૂચ જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 84.52 ટકા પરિણામ જાહેર થયું છે. જિલ્લામાં સૌથી વધુ નેત્રંગ કેન્દ્રનું 96.76 અને ઝઘડિયાનું સૌથી ઓછું 77.41 ટકા રિઝલ્ટ નોંધાયું છે.બે વર્ષ કોરોના કાળ બાદ શનિવારે રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાયું હતું. ભરૂચ જિલ્લામાં 6004 નોંધાયેલા પૈકી […]
Share with:કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે 8 વર્ષ પૂર્ણ કરતા સેવા અને સુશાસનની ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી. ભારતમાં અને ભરૂચમાં આ 8 વર્ષમાં નરેન્દ્ર મોદીની સરકારના શાસનમાં થયેલા કાર્યો અને દરેક યોજનાઓની વિસ્તૃત જાણકારી સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દુષ્યંત પટેલ, અરૂણસિંહ રણા અને જિલ્લા […]
Share with:ભરૂચની નર્મદા ચોકડી પાસે આજે એક એક બસમાં અચાનક આગ ફાટી નીકળતા રસ્તા પર અફરાતફરી મચી હતી. સદનસીબે બસમાં કોઈ મુસાફર ન હોવાથી જાનહાનિ અટકી હતી. ડ્રાઈવર પણ સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા બચાવ થયો હતો.ભરૂચની નર્મદા ચોકડી પાસેથી એસટી બસ અંકલેશ્વર ડીઝલ ભરાવવા જઈ રહી હતી. તે […]
Share with:ત્રાલસી ગામે ડમ્પરની ટક્કરે સુપરવાઇઝરનું મોત ભરૂચ તાલુકામાં આવેલાં ત્રાલસી ગામનીસીમમાં માટી ખોદકામનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાનમાં એક ડમ્પર ચાલકે બેદરકારીથી ડમ્પર હંકારતાં સુપરવાઇઝરનું કચડાઇ જતાં મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ભરૂચ તાલુકાના ત્રાલસી ગામે સીમમાં માટી ખોદકામનું કામ ચાલી […]
Share with: આઇઓસીએલ રિફાઇનરી કંપનીના આસિસ્ટન્ટ મેનેજરે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, તેમના સિક્યુરિટી ગાર્ડે તેમને જાણ કરી હતી કે, પાદરિયા ગામ પાસે કેટલાંક લોકોએ જેસીબીથી ખોદકામ કરતાં કેબલ તોડી મિલ્કતની 4.50 લાખનું નુકશાન કર્યું છે. જેમાં તેમણે તપાસ કરતાં માલુમ પડ્યું હતું કે, પાદરિયા ગામે આઇઓસીની જે […]
Share with: ભરૂચ જિલ્લા કલેકટરે આગામી ચોમાસાની મૌસમને ધ્યાને લઇ એક જિલ્લા અને 9 તાલુકા મથકે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે 10 સહિત કુલ 16 નાયબ મામલતદારોની બદલીના આદેશો જારી કર્યા છે.ચોમાસામાં વાવાઝોડા સાથે વરસાદ અને પુરની સંભવત સ્થિતિને ધ્યાને લઈ રાહત બચાવ કામગીરી અને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવા પુર […]