– આર્મ્સ એક્ટ તેમજ હાફ મર્ડરનો આરોપી ચાર મહિના બાદ પોલીસ પકડમાં.. – સારણથી સાયખા જવાના માર્ગ ઉપર આવેલ સિસકોન કંપનીના લેબર કોલોની નજીકથી પોલીસે ફરાર આરોપીને દબોચ્યો.. પોલીસ સુત્રીય માહિતી અનુસાર વાગરા તાલુકાના સાયખા જીઆઈડીસીમાં આવેલી કલર કંપનીમાં કામ બાબતે બે કોન્ટ્રાકટર વચ્ચે થયેલા ઝગડામાં એક કોન્ટ્રાક્ટર અને તેના […]

• અક્ષર કેમિકલ કંપનીમાં કેમિકલ લાગતા માત્ર 18 વર્ષના કિશોરનું મોત • કેમિકલ કંપનીના આદમખોર સંચાલકો માસુમોના જીવ સાથે રમી રહ્યા છે રમત • કંપની સંચાલકો મોતને ભેટેલા કામદારને જોવા આવવાનો પણ સમય નથી. ભરૂચ જિલ્લામાં અનેક કેમિકલ કંપનીમાં અનેકો દુર્ઘટનાના કારણે આગના બનાવો અને કેમિકલના બનાવો અવાર નવાર બનતા […]

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ કંપનીના યુનિટ 1 માં સવારે સાડાસાત વાગ્યાના અરસામાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી છે.આ ઘટનાનાં પગલે કંપની ઉપરાંત જીઆઈડીસીના ફાયર ફાઈટર મદદે બોલાવાયા છે. પ્રાથમિક તબક્કે આ આગ ક્યાં કારણોસર લાગી તેની કોઈ માહિતી હજુ સુધી જાણી શકાઈ નથી . સવારે સાડાસાત વાગ્યાના […]

• બાંગ્લાદેશી અને અન્ય દેશો માથી ગુજરમાં ઘુષણખોરી • ગુજરાત સરકાર કડક કાર્યવાહી કરવા આદેશ પરે એવી માંગ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં બાંગ્લાદેશી લોકો ઘુષણખોરી કરી વસવાટ કરી રહ્યા હોવાની બૂમો ઉઠવા પામી છે જેમાં બાંગ્લાદેશ તેમજ અન્ય દેશો માથી ગેરકાયદેસર રીતે ગુજરાતમાં ઘુષણખોરી કરી વસવાટ કરે છે અને ગુજરાતમાં […]

ભરૂચ શહેરના વાહનોથી ધમધમતા વિસ્તાર એવા સેવાશ્રમ રોડ ઉપરથી લગ્નનો વરઘોડો નીકળ્યો હતો જેમાં ફૂટેલા ફટાકડાના તણખાથી કલરના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા કોમ્પલેક્સમાં રહેલા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આગ ઉપર કાબુ મેળવવા માટે ભરૂચ નગરપાલિકાના ફાયર ફાયટરોએ પોતાનો જીવ જોખમમાં મુકીને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા.ભરૂચ […]

•વહીવટી કારણોસર અને જાહેરહિતમાં જે તે પોલીસ મથકેથી સાગમટે પોલીસ જવાનોને હેડ કવાટર્સને હવાલે કર્યા •બદલી પામેલા પોલીસ જવાનોમાં LCB, દહેજ, ભરૂચ સિટી, અંકલેશ્વર GIDC, રાજપારડી, વાલિયા, જિલ્લા ટ્રાફિકનો સમાવેશ ભરૂચ જિલ્લા પોલીસ વડા તરીકે ડો. લીના પાટીલે હવાલો સંભાળ્યા બાદ જ એકાશન મોડમાં આવી ગયા હતા. જિલ્લામાં પ્રોહીબિશન, જુગાર […]

અંકલેશ્વર પાલિકા વિસ્તારમાં સરકારી માફી યોજના છતાં કરદાતા વેરોના ભરતા પાલિકા મિલકત સીલ કરવાની કાર્યવાહી આરંભી હતી. અંતિમ દશ દિવસમાં વધુમાં વધુ વસુલાત થાય તે માટે હવે કડક કાર્યવાહી સાથે પઠાણી ઉઘરાણી શરુ છે. બુધવારના રોજ ટ્રેડ સેન્ટર મહાવીર ટર્નીંગ ખાતે 1.89 લાખની વસુલાત માટે ટીમ સિલિગ પ્રક્રિયા શરુ કરતા […]

*પત્રકાર એકતા સંગઠન* ગુજરાત ના 30 જિલ્લાઓમાં કારોબારી ધરાવતા એકમાત્ર પત્રકાર એકતા સંગઠન ની સુરેન્દ્રનગર જિલ્લાની કારોબારી ની રચના માટે સર્કિટ હાઉસ સુરેન્દ્રનગર ખાતે બેઠક યોજાઇ. ગુજરાત ભર માં પત્રકારો નાં હિત માટે લડત આપતુ અને પત્રકારો નાં પ્રશ્નો ને વાચા આપતું તેમજ સમગ્ર ગુજરાત માં સૌથી વિશાળ કદ ધરાવતા […]

ભરૂચના ટંકારીયા ગામ પાસે આવેલી કપડાની દુકાનમાં અચાનક આગ લાગી હતી. જેને લઈ દોડધામ મચી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, આ આગની ઘટનામાં તમામ સામાન બળીને ખાખ […]

આમોદ તાલુકાના આછોદ ગામે રહેતાં કેતન અજીતસિંહ સોલંકીના મિત્ર અજય નટવર સોલંકીનો જન્મ દિવસ હોઇ તેઓ મિત્રો નાહિયેર પાસે આવેલી કનૈયા હોટલ ખાતે જમવા માટે જવા નિકળ્યાં હતાં. અજયના અન્ય મિત્રો પણ તેની સાથે આવ્યાં હતાં.કેતન હોટલ પર જઇ રહ્યો હતો તે વેળાં નાહિયેર ગામના પાટિયા પાસે ઉત્તમ જશવંત સોલંકીએ […]

error: Content is protected !!