કોરોનાની ત્રીજી લહેરમાં ભરૂચમાં વધુ એકનું મોત, નવા 12 પોઝિટિવ કોરોનાની ત્રીજી લહેર 50 વર્ષથી વધુ વયના વ્યક્તિ ઓ માટે પ્રાણ ઘાતક બની રહી છે. કોરોનાથી ભરૂચમાં વધુ એક 58 વર્ષીય વ્યક્તિનું કોરોનાથી મોત નીપજ્યું હતું. લીકં રોડ પર આવેલી જય નારાયણ સોસાયટીમાં રહેતા 58 વર્ષીય વ્યક્તિને ગત 4 ફેબ્રુઆરી […]

ભરૂચ પટેલ વેલ્ફેર સોસાયટી અને વર્લ્ડ ભરુચી વહોરા ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે આજરોજ વેલ્ફેર સંકુલ ના ઔડિટોરિયમ ખાતે કોવિડ મહામારી અંગે તબીબો સાથે ચચૉ કરવા સભાનું આયોજન કરાયું હતું આ પ્રસંગે ભરૂચ મુસ્લિમ ડોકટર્સ એસોસિએશન ની પણ રચના કરવા માં આવી હતી. વૅલ્ફેર હોસ્પિટલના ઑડીટોરીયમ ખાતે ડૉ એ આઇ માલજીવાલા ડૉ.યુસુફ […]

ભરૂચ #CoronaUpdate ભરૂચ જિલ્લામાં કોરોના પોઝીટીવ ના 125 એકટીવ કેસ. જંબુસરમાં 6, ભરૂચમાં 3, અંકલેશ્વરમાં 2,ઝઘડિયામાં 1. જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા 266 પર પહોચી. StayHomeStaySafe

error: Content is protected !!